• શનિવાર, 15 નવેમ્બર, 2025

રાજ્યમાં સાત મહિનામાં નવા 19 લાખ મતદારની નોંધણી

મુંબઈમાં નવા 1,14,371 મતદાર સામે 58 હજાર નામ દૂર કરાયાં

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં એકથી વધુ વાર નામ ધરાવતા `ડુપ્લિકેટ' મતદારો બાબતે વિરોધ પક્ષે આક્રમક ભૂમિકા અપનાવી છે. છેલ્લા સાત મહિનામાં રાજ્યમાં 18,80,553 નવા મતદારોની નોંધણી થઈ છે. આ જ સમયગાળામાં 4,09,046 મતદારોનાં નામ બાદ કરવામાં આવ્યાં છે. આથી ગત વિધાનસભા ચૂંટણીની…..