• સોમવાર, 15 જુલાઈ, 2024

જળાશયોમાં ફક્ત 6.78 ટકા પાણી

મુંબઈ સહિત થાણે, ભિવંડીમાં પણ પાણીકાપ મુંબઈ, તા. 6 : ઉનાળાને કારણે પાણીનું મોટા પ્રમાણમાં બાષ્પીભવન થતું હોવાથી મુંબઈને પાણીપુરવઠો કરનારાં સાતે જળાશયોમાં ફક્ત 98,182 એમએલડી લિટર (6.78 ટકા) પાણી શેષ છે. પાણીનો જથ્થો જુલાઈના પહેલા અઠવાડિયા સુધી ચાલે….