• શનિવાર, 20 જુલાઈ, 2024

શ્રીનગરમાં વડા પ્રધાનનો યોગાભ્યાસ

યોગવિદ્યા નહીં, વિજ્ઞાન પણ છે : મોદી

નવી દિલ્હી, તા.21 : ભારતની સાથોસાથ આજે દુનિયાભરમાં 10મા યોગ દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2014થી શરૂ થયેલી પરંપરાને આજે દસકો પૂરો થયો છે અને દસ વર્ષમાં ભારતની વિરાસતને દુનિયાએ કેવી ઉમળકાભેર આવકારી છે તેની પ્રતીતિ આજે વિશ્વના મોટાભાગના દેશોમાં થયેલા યોગાભ્યાસનાં આયોજનોમાં થઈ હતી. દસમા યોગ દિવસે વડા પ્રધાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ