• સોમવાર, 15 જુલાઈ, 2024

કાલથી નવો ટેલિકૉમ કાયદો લાગુ થશે

નકલી ઓળખથી સીમ કાર્ડ ખરીદનારને થશે જેલની સજા

નવી દિલ્હી, તા.24: નકલી ઓળખથી સીમકાર્ડ ખરીદનારને જેલની સજાની જોગવાઈ સહિત એવા ઘણા ફેરફાર નવા ટેલિકોમ કાયદામાં કરવામાં આવ્યા છે જેથી ટેલિફોન ગ્રાહકોના હિતોની યોગ્ય રીતે જાળવણી થઈ શકે. નવો ટેલિકોમ કાયદો ગયા વર્ષે ડિસેમ્બરમાં.....