• સોમવાર, 15 જુલાઈ, 2024

અલ્પસંખ્યકોનું ઉત્પીડન થાય છે : પાકિસ્તાનની કબૂલાત

ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનમાં વારંવાર ઇશનિંદાનાં નામે હિન્દુ, અહમદિયા અથવા ઈસાઈ સમુદાયના કોઈપણ વ્યક્તિઓના મોબ લિચિંગના અહેવાલો સામે આવતા રહે છે. હવે પાકિસ્તાની વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે પણ સ્વીકાર કર્યો છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સુરક્ષિત નથી. ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં બોલતા માન્યું હતું કે, દેશમાં ધર્મનાં નામે...