• સોમવાર, 15 જુલાઈ, 2024

નારીશક્તિ ઍપ પરથી પાંચ મિનિટમાં અરજી કરી શકાશે

માઝી લાડકી બહિણ યોજના

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા `મુખ્ય મંત્રી લાડકી બહિણ' યોજનાના માધ્યમથી માસિક 1500 રૂપિયા મદદ તરીકે આપવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રની મહિલાઓ યોજના માટે અરજી કરી રહી છે. માટે સેતુ કાર્યાલયોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, મહિલાઓ અરજી ઘરે બેસીને પણ ભરી શકે છે. માટે નારીશક્તિ ઍપ ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલાં પોતાના મોબાઈલ નંબરના...