• સોમવાર, 15 જુલાઈ, 2024

પોલીસે બિશ્નોઈ ગૅન્ગના સભ્યો વિરુદ્ધ દાખલ કર્યું 1700 પાનાંનું આરોપનામું

સલમાન ખાનના ઘર ઉપર ગોળીબાર કેસ

મુંબઈ, તા. 9 : મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા અભિનેતા સલમાન ખાનના બાન્દ્રાના નિવાસ સ્થાનની બહાર 14મી એપ્રિલના રોજ કરવામાં આવેલા ગોળીબાર મામલે ગૅન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્યો વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. પોલીસે મકોકા એક્ટ અંતર્ગત સાગર પાલ, વિકી.....