• સોમવાર, 15 જુલાઈ, 2024

ધૂમ્રપાન નહીં કરતા ભારતીયોને ફેફસાંનું કૅન્સર પશ્ચિમના દેશોના લોકો કરતાં વહેલું થાય છે!

મુંબઈ, તા. 10 : ભારતમાં ફેફસાંના કૅન્સરનો દર્દી પશ્ચિમના દેશોના દર્દી કરતાં 10 વર્ષ નાનો હોવાની સંભાવના છે અને સંભવત: એવી વ્યક્તિ જે ધૂમ્રપાન કરતી નથી જે તેની સાથે સંકળાયેલું જીવનશૈલી પરિબળ છે. તબીબી સામાયિક લેન્સેટમાં એશિયામાં ફેફસાંના કૅન્સરના કેસોની....