• સોમવાર, 15 જુલાઈ, 2024

પાકિસ્તાનમાં લોકોના ફોન ટ્રેસ કરવાની આઇએસઆઇને છૂટ

ઈસ્લામાબાદ, તા. 10 : પાકિસ્તાનમાં સેના અને આઇએસઆઇનો કન્ટ્રોલ સરકારથી લઈને જનતા સુધી છે. આઇએસઆઇને એક મોટી શક્તિ આપવામાં આવી છે. જેના હેઠળ તે કોઈપણ ફોનકોલને ઇન્ટરસેપ્ટ કરી શકે છે. પાકિસ્તાની સરકારે ઔપચારિક રીતે મંગળવારના રોજ....