• સોમવાર, 15 જુલાઈ, 2024

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ્સમાં તાકીદે ભરતીનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટે અમુક રાજ્યોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પદ ખાલી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, યુપી, હરિયાણા, પંજાબ અને દિલ્હીના મુખ્ય સચિવોને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો....