• સોમવાર, 15 જુલાઈ, 2024

સાત રાજ્યની 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન સંપન્ન

ઉત્તરાખંડ અને . બંગાળમાં હિંસા

નવી દિલ્હી, તા. 10  :  દેશના સાત રાજ્યમાં આજે 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદરસિંહ સુખૂના પત્ની કમલેશ ઠાકુર પણ ચૂંટણીમેદાનમાં.....