ચેન્નાઈ, તા. 4 : દેશમાં અવાડીમાં આવેલી અૉર્ડનન્સ ક્લાધિંગ ફેક્ટરી (ઓસીએફ)માંથી સૌપ્રથમવાર લશ્કરી પોશાકની નિકાસ કરવામાં આવી છે. સંરક્ષણ વિભાગ હેઠળના જાહેર ક્ષેત્રના એકમ ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ (ટીસીએલ)ના અવાડીમાં આવેલા એકમમાંથી સુરીનામ પ્રજાસત્તાકને કરવામાં આવેલી રૂા. 1.71 કરોડના લશ્કરી....