• શનિવાર, 19 એપ્રિલ, 2025

સિસોદિયા, જૈનની મુશ્કેલીમાં વધારો : ભ્રષ્ટાચારની તપાસ માટે ગૃહ મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હી, તા.14 : દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરાવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને પ્રધાન સત્યેન્દ્ર જૈન વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસ પહેલા કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો અને ગૃહ મંત્રાલયે સિસોદિયા અને જૈન વિરુદ્ધના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ