§ યાંત્રિક ખામી બાદ નાસાએ મિશન રોક્યું
ફ્લોરિડા, તા. 14 : ભારતીય
મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની અવકાશવાપસી પાછી ટળી
ગઇ હતી. અમેરિકી અવકાશ એજન્સી નાસાએ યાંત્રિક ખરાબીનાં કારણે અવકાશ મથકે નવા ક્રૂને
લઇ જતાં મિશનને રોકી દીધું હતું. આ મિશન ગઇકાલે બુધવારે સ્પેસ એક્સના રોકેટ ફાલ્કનથી
લોન્ચ થવાનું હતું....