કાવતરાખોર તહવ્વુરના દુબઈ કનેકશન અંગે એનઆઈએની સઘન તપાસ
નવી દિલ્હી તા.13 : મુંબઈ ર6/11 આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાની એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. શરુઆતની તપાસમાં દુબઈ કનેકશન અને મિસ્ટર બી (એજન્સીએ રાખેલું નામ) નો ખુલાસો થયા બાદ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ.....