• શનિવાર, 19 એપ્રિલ, 2025

પોપ સિંગર કેટી પેરી સહિત છ મહિલાએ અંતરિક્ષમાં જઈ રચ્યો ઈતિહાસ

§  14 મિનિટ સ્પેસની યાત્રા કરી મહિલા ક્રૂ પરત ફર્યું

વોશિંગ્ટન, તા. 14 : બ્લૂ ઓરિજિનના ન્યુ શેપડ સબઓર્બિટલ વ્હીકલ (એનએસ-31)નું 31મી મિશન સફળતાપુર્વક પાર પડ્યું છે. જેમાં પોપ સિંગર કેટી પેરી સહિત કુલ 6 મહિલાએ 14 એપ્રિલ 2025ના અંતરિક્ષ યાત્રા કરી હતી. આ પહેલા 1963મા વાલેન્ટિના ટેરેશકોવા પહેલી ઓલ ફીમેલ સ્પેસ ક્રૂ બની હતી. આ મિશન દરમિયાન અંતરીક્ષ યાત્રી અમુક મિનિટ માટે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ