• શનિવાર, 17 મે, 2025

મસ્કની મોદી સાથે ફોન પર ચર્ચા

ટેક્નૉલૉજીમાં સહકારની વાતચીત

નવી દિલ્હી, તા. 18 : ટેસ્લા કંપની ભારતની ઈલેક્ટ્રિક વાહન બજારમાં પ્રવેશ કરવાની તક શોધી રહી છે, તેવા સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાને `એક્સ' પરથી આ વાતચીત અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, અમે ટેક્નોલોજી અને નવતર......