• રવિવાર, 18 મે, 2025

નાપાક ડ્રૉન અને મિસાઈલ સામે સુદર્શન ચક્ર

§  પાકિસ્તાનના હુમલા નિષ્ફળ

§  એસ-400 દ્વારા મિસાઈલ, ડ્રૉન, રૉકેટને હવામાં જ તોડી પડાયાં 

§  લાહોરમાં ઍર ડિફેન્સ સિસ્ટમના ભુક્કા બોલાવ્યા, રાવલપિંડીમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉપર હુમલો 

નવી દિલ્હી/ઈસ્લામાબાદ તા.8 : આતંકવાદીઓ પર ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં બદલાનો હુંકાર કર્યા બાદ પાકિસ્તાને પોત પ્રકાશતાં બુધવારે મોડી રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં 15 સૈન્ય મથકને નિશાન બનાવીને મિસાઈલ, રોકેટ, ડ્રોનથી હુમલો કર્યો હતો જેને ભારતના સુદર્શન કવચ.....