• શનિવાર, 17 મે, 2025

સેના પ્રમુખને મળી વિશેષ સત્તા

§  જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી `પ્રાદેશિક સેના' બોલાવી શકશે

નવી દિલ્હી, તા. 9 : ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂરના સંદર્ભે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા અને આપાતકાલીન સ્થિતિમાં સેનાને બળ આપવા સરકારે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પ્રાદેશિક સેના (ટેરિટોરિયલ આર્મી)ના પ્રત્યેક અધિકારી અને સદસ્યને સેનાના સમર્થનમાં પૂરક બનાવવા સત્તા અપાઈ....