• મંગળવાર, 15 જુલાઈ, 2025

ઈરાનના પૂર્વ રાજાના પુત્રએ ખોમૈનીને બેદખલ કરવા ઉઠાવ્યો અવાજ

નવી દિલ્હી, તા.17 : ઈરાનમાં એક વર્ગ એવો પણ છે જે ઈઝરાયલી હુમલાને સમર્થન કરી રહ્યો છે. આ લોકો પોતાની લડાઈને મુક્તિ સંઘર્ષ ગણાવે છે. આમાં એક નામ સામેલ છે રજા શાહ પહલવીનું. પહલવી એ વ્યક્તિ છે જેમનું ખાનદાન એક સમયે ઈરાન ઉપર રાજ કરતું હતું. 1979 સુધી રજા શાહ પહલવીનાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ