જયપુરમાં મોતનું તાંડવ
19નાં મોત : લોકોમાં આક્રોશ, ડ્રાઈવરને આકરી સજાની માગ
જયપુર, તા. 3 : જયપુરમાં પુરપાટ ગતિ સાથે ડમ્પર દોડાવતા શરાબી ચાલકે પાંચ કિલોમીટર
સુધી માર્ગ પર આવતા વાહનોને કચડી નાખતાં સર્જાયેલા કરપીણ અકસ્માતમાં 19 મોતથી ભારોભાર
અરેરાટી ફેલાઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં મૃતકોમાં શરીરોના ટુકડા થઈ ગયા હતા. કોઈના
હાથ તો કોઈના પગ કપાઈ ગયા…..