અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4
: લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન (એલઆઈસી) અૉફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા
ત્રણ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં રૂા. 21,700 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આ
ત્રણ મહિનામાં એલઆઈસીએ 76 લિસ્ટેડ કંપનીઓમાં હોલ્ડિંગ વધાર્યું છે જ્યારે 81 કંપનીઓમાં
હોલ્ડિંગમાં ઘટાડો કર્યો….