ભરૂચ, તા. 13 : પોલીસે રૉયલ ઍકૅડેમી કૉમ્પ્યુટર ક્લાસિસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વૉન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી રૂા. 15 હજારની રકમ લેવામાં આવતી હતી જેમાંથી રૂા. 7500 દિલ્હીસ્થિત વ્યક્તિને અૉનલાઇન….