એક્યુઆઈ 400 પાર : વકીલોને સુનાવણીમાં અૉનલાઈન જોડાવા આગ્રહ
નવી દિલ્હી, તા.
13 : રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરવા સાથે આ
મામલો ગંભીર છે તેવી આકરી ટિપ્પણી કરી હતી અને વકીલોને અદાલતમાં હાજર રહેવાના બદલે
વીડિયો કોન્ફરન્સથી સુનાવણીમાં જોડાય. હાલમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જારી
કરેલા વાયુ ગુણવત્તા આંકડા મુજબ દિલ્હીમાં…..