• બુધવાર, 10 જૂન, 2026

યુદ્ધ વકરે તે પહેલાં જ ટ્રમ્પે બાજી સંભાળી લીધી

લેબનોનમાં ઈઝરાયલના હુમલા પછી વિફરેલા ઈરાને ઈઝરાયલને હચમચાવ્યું : ટ્રમ્પે બન્ને પક્ષને હુમલા રોકવા ટકોર કરતાં મામલો થોડો શાંત પડયો

નવી દિલ્હી,તા.8 : યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયલે કરેલા હુમલા બાદ ઈરાન પણ વીર્ફ્યુ હતું અને સામસામે ઘાતક હુમલાનો વધુ એક દોર શરૂ થઈ ગયો હતો. જેને પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફરી એકવાર વિકરાળ રૂપ ધારણ કરશે....