• સોમવાર, 15 જુલાઈ, 2024

ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય બાંગ્લાદેશ સામે જીત સાથે સેમિમાં આગેકૂચ

ઊલટફેરમાં માહેર બાંગ્લાદેશ માટે કરો યા મરો સમાન મૅચ : વધુ એક હારથી સેમિની રેસથી લગભગ બહાર થશે

નોર્થ સાઉન્ડ (એન્ટિગ્વા), તા.21 : વિજયરથ પર સવાર ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડના શનિવારે રમાનારા મેચમાં બાંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે ટીમ ઇન્ડિયાનું એકમાત્ર લક્ષ્ય ઉલટફેરથી બચી સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાનું હશે. ટીમ ઇન્ડિયા સુપર-8ના પહેલા મેચમાં અફઘાનિસ્તાન....