• સોમવાર, 15 જુલાઈ, 2024

ટી-20 વર્લ્ડ કપમાં સતત બે હેટટ્રિક લેનાર કમિન્સ પહેલો બૉલર

કિંગ્સટાઉન તા.23 : ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં સતત બીજીવાર હેટ્રિક લેનારો પહેલો બોલર બન્યો છે. કમિન્સે આજે સુપર-8ના અફઘાનિસ્તાન વિરૂધ્ધના મેચમાં રેકોર્ડ બનાવ્યો હતો. કમિન્સે અફઘાનિસ્તાનની ઇનિંગની 18મી ઓવરના આખરી દડે રાશિદ ખાનને આઉટ....