• સોમવાર, 15 જુલાઈ, 2024

જૉબલેસ દ્રવિડને શાહરુખની IPL ટીમમાં બમ્પર અૉફર ?

નવી દિલ્હી, તા.9 : ટી-20 વિશ્વ વિજેતા ભારતીય ટીમના કોચ રહેલા રાહુલ દ્રવિડે મજાકમાં કહ્યું હતું કે બીસીસીઆઇ સાથેનો તેનો કરાર પૂર્ણ થયો છે અને હવે તે જોબલેસ છે પરંતુ તેની આવી જાહેરાત બાદ બોલીવૂડ કિંગ શાહરુખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ તરફથી તેને હેડ કોચ બનવા...