• સોમવાર, 15 જુલાઈ, 2024

પેરિસ અૉલિમ્પિક્સમાં મેડલોનો વરસાદ વરસાવવા સજ્જ ભારત

5 ખેલમાં ભારતીય ઍથ્લીટ મજબૂત દાવેદાર

નવી દિલ્હી, તા.10 : ટી-20 વિશ્વ કપ બાદ હવે દેશની નજર 26 જુલાઈથી શરૂ થનાર પેરિસ ઓલિમ્પિક પર છે. જેમાં ખેલમાં ભારતીય એથ્લીટ મેડલના મજબૂત દાવેદાર છે. પેરિસ ઓલિમ્પિકનું 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આયોજન કરાયું છે. જેમાં ભારતીય....