• સોમવાર, 15 જુલાઈ, 2024

ત્રીજી ટી-20 : મહિલા ટીમનો 10 વિકેટે વિજય

.આફ્રિકા સામે શ્રેણી 1-1થી સરભર 

ચેન્નાઈ, તા.10 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજા ટી-20માં દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટે હરાવી 3 ટી-20ની શ્રેણીમાં 1-1થી હિસાબ સરભર કર્યો છે. પહેલા મેચમાં 12 રને પરાજય બાદ બીજો મેચ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ભારતીય ટીમ 0-1થી પાછળ હતી અને છેલ્લા મેચમાં દક્ષિણ આફ્રિકી ટીમનાં....