• સોમવાર, 15 જુલાઈ, 2024

પાંચ કરોડના ઇનામમાંથી રૂ. 2.5 કરોડ જતાં કર્યા

દ્રવિડની દરિયાદિલી : એક્સ્ટ્રા બોનસનો ઈનકાર

નવી દિલ્હી, તા.10 : પોતાના સરળ સ્વભાવથી સૌના દિલ જીતનાર રાહુલ દ્રવિડની દરિયાદિલી સામે આવી છે. ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમના કોચ તરીકે તેને મળેલા રૂ.5 કરોડનાં ઈનામમાં તેણે રૂ.2.5 કરોડ જતાં કરીને કોચિંગ સ્ટાફને બરાબર ઈનામ લેવાનો નિર્ણય.....