• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

અભિષેકે વિસ્ફોટક ઇનિંગનો શ્રેય કપ્તાન અને સાથી ખેલાડીઓને આપ્યો

મુંબઇ, તા.3 : ઇંગ્લેન્ડ વિરુદ્ધના પાંચમા અને આખરી ટી-20 મેચમાં 13 છક્કાથી આતશી સદી કરનાર ભારતના ઓપનિંગ બેટર અભિષેક શર્માએ તેની આ સફળતાનો શ્રેય કપ્તાન સૂર્યકુમાર અને સાથી ખેલાડીઓને આપ્યો. સાથોસાથ એમ પણ કહ્યંy કે મારી આ ઇનિંગથી યુવરાજ સિંઘ ઘણા ખુશ હશે. જેને તે ગુરુ સમાન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ