કોલકાતા સામેની જીતથી કિંગ્સનું મનોબળ ઊંચું : વિરાટ સેનાને ઘરઆંગણે પ્રથમ જીતની શોધ
બેંગ્લુરુ, તા.17 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ જો ઘરેલુ મેદાન પર સીઝનની પહેલી જીત હાંસલ કરવી હશે તો તેના બેટધરોએ શુક્રવારે રમાનાર મેચમાં પંજાબના સ્પિન આક્રમણનો મજબૂતીથી સામનો કરવો પડશે. આરસીબી બેટર્સને અહીંની ધીમી પિચ પર ગુજરાત ટાઇટન્સના સ્પિનર સાઈ કિશોર અને દિલ્હી કેપિટલ્સના.....