• રવિવાર, 18 મે, 2025

ટ્રોલર્સની ટીકાથી નીરજ ચોપરા વ્યથિત

નવી દિલ્હી તા.25 : બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ભારતના દિગ્ગજ ભાલા ફેંક (જ્વેલિયન થ્રો) ખેલાડી નિરજ ચોપરાએ પાકિસ્તાનના ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમને કલાસિક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે અરશદ નદીમ ભારત પ્રવાસે આવવાનો.....