• રવિવાર, 18 મે, 2025

કોલકાતા વિરુદ્ધ પંજાબની નજર પ્લેઅૉફ ભણી આગેકૂચ

કેકેઆર ઇલેવનમાં રોવમેન પોવેલના સમાવેશની સંભાવના

કોલકતા, તા.25 : પાછલી સીઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સ ટીમને પ્લેઓફ તરફ આગળ ધપાવવા માટે કટિબધ્ધ બન્યો છે. આઇપીએલના શનિવારે રમાનાર મેચમાં કેકેઆ સામે પીબીકેસનો પડકાર હશે ત્યારે બધાને બન્ને ટીમ વચ્ચે લો સ્કોરીંગ મેચ.....