આખરી મૅચમાં વિન્ડિઝ સામે 8 વિકેટે વિજય
નેલ્સન તા.13:
વેસ્ટ ઇન્ડિઝ સામેની પ મેચની ટી-20 શ્રેણી ન્યુઝીલેન્ડ ટીમે 3-1થી કબજે કરી છે. આજે
રમાયેલા પાંચમા અને અંતિમ મેચમાં કિવિઝ ટીમનો 8 વિકેટે સરળ વિજય થયો હતો. 141 રનનો
સામાન્ય વિજય લક્ષ્યાંક 26 દડા બાકી રાખીને 2 વિકેટે હાંસલ કરી લીધો હતો. કિવિઝ ઝડપી
બોલર જેકબ ડફી પ્લેયર ઓફ ધ મેચ અને…..