• શનિવાર, 15 નવેમ્બર, 2025

ટીમ સંયોજન પર મહત્ત્વના ખુલાસા કરતો કૅપ્ટન ગિલ

પ્રથમ ટેસ્ટમાં સ્પિનર્સનો રોલ નિર્ણાયક ગણાવ્યો

કોલકતા, તા.13: આફ્રિકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટ પૂર્વે ભારતીય કપ્તાન શુભમન ગિલે પસંદગીને લઇને કેટલાક ખુલાસા કર્યાં હતા. તેણે સ્વીકાર્યું કે પરિસ્થિતિ અનુસાર ટીમ સંયોજન ગોઠવવા માટે વધારાનો એક સ્પિનર કે એક ઝડપી બોલર પસંદ કરતી વખતે સંઘર્ષ કરવો પડે છે. પત્રકાર પરિષદમાં યુવા કેપ્ટન ગિલે જણાવ્યું કે દર વખતે…..