• સોમવાર, 15 જુલાઈ, 2024

પાક. સામેની ટી-20 શ્રેણી ઈંગ્લૅન્ડે કબજે કરી   

આખરી મૅચમાં 27 દડા બાકી રાખી 3 વિકેટે જીત મેળવી 

લંડન, તા. 31 : ટી-20 શ્રેણીના ચોથા અને આખરી મેચમાં પાકિસ્તાન સામે 27 દડા બાકી રાખી 7 વિકેટે શાનદાર જીત મેળવી ઇંગ્લેન્ડે વર્લ્ડ કપની ઠીક પહેલા જોરદાર દેખાવ કર્યોં હતો. જીતથી ઇંગ્લેન્ડે 4 મેચની શ્રેણી 2-0થી કબજે કરી હતી. શ્રેણીના બે મેચ....