• સોમવાર, 15 જુલાઈ, 2024

વડા પ્રધાન બંધારણ તોડે છે : કૉંગ્રેસ

પ્રોટેમ સ્પીકર નિયુક્તિ મુદ્દે વિપક્ષી સાંસદોના દેખાવો

નવી દિલ્હી, તા. 24 : દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવા પહેલાં સોમવારે વિપક્ષી સાંસદોએ પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદ પરિસરમાં સોનિયા ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ ગાંધીજીની પ્રતિમા સમક્ષ બંધારણ.....