• સોમવાર, 15 જુલાઈ, 2024

કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો આંચકો

જામીન અરજી પર સુનાવણી ટાળી, હાઈ કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલને આંચકો આપતાં અરજી પર સુનાવણી 26 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી તે પહેલાં કોઈ ચુકાદો.....