• સોમવાર, 15 જુલાઈ, 2024

માતૃભાષા - સંસ્કૃતિનાં સંવર્ધન માટે પેરિસવાસી ગુજરાતીઓની વહારે જન્મભૂમિ અખબાર ગ્રુપ

એફિલ ટાવરથીય ઊંચું ગુજરાતી હોવાનું ગૌરવ

·        સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા સાથે આઈ.જી.સી.. દ્વારા ફળદાયી ચર્ચા

·        પેરિસનાં ગુજજુ બાળકો માટે અૉનલાઈન / અૉફલાઈન કોર્સ 

·        કચ્છ - ગુજરાતમાં મૂડીરોકાણ અંગે વેબિનારનું આયોજન કરાશે

પેરિસ, તા. 24 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં રહેતા ગુજરાતીઓ મૂળ વતન અને માતૃભાષાનાં જતન - સંવર્ધન માટે ખૂબ ઉત્સાહિત અને જાગૃત છે. જન્મભૂમિ અખબાર જૂથ સાથે હાથ મિલાવીને પેરિસનાં ગુજ્જુ બાળકો માટે ઓનલાઈન - ઓફલાઈન કોર્સીસ ચલાવવાનું તથા.....