• સોમવાર, 15 જુલાઈ, 2024

સંસદ સૂત્રોથી નહીં, સહમતીથી ચાલશે : મોદી

`નીટ' પેપરલીક સામે વિપક્ષના વિરોધથી સંસદ ગાજી

નવી દિલ્હી, તા. 24 : દેશની 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રારંભે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી સહિત 262 સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. સત્રના પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર નિયુક્તિ તેમજ નીટ-યુજી પરીક્ષામાં ગરબડ.....