મુંબઈ, તા. 12 : ધ્વજ અને જાહેરાતનાં પોસ્ટર લગાડવાં સંદર્ભે ભૂમિકા સ્પષ્ટ કરતાં પાલિકાએ આજે હાઈ કોર્ટમાં જણાવ્યું કે પાલિકા કમિશનરે અધિકૃત કરેલા અધિકારીઓની લેખિત પરવાનગી સિવાય રાજકીય પક્ષોના અથવા અન્ય કોઈપણ કારણોસર જાહેર અથવા હાઉસિંગ સોસાયટીઓ જેવા ખાનગી પરિસરમાં ધ્વજ કે જાહેરાતનાં…..