• સોમવાર, 15 જુલાઈ, 2024

ખાડા ભરવા માટે માસ્ટિક કૂકરનો ઉપયોગ  

મુંબઈ, તા. 7 : ચોમાસામાં ખાડા પૂરવા માટે વૉર્ડ દીઠ ત્રણ પ્રમાણે 72 માસ્ટિક કૂકર ઉપકરણો ઉપલબ્ધ કરવાની સૂચના પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે અધિકારીઓને આપી છે. તમામ ઉપકરણો પર બેસાડેલા જીપીએસ દ્વારા એના પર ધ્યાન....