• સોમવાર, 15 જુલાઈ, 2024

સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન મળ્યાં  

30 કિ.મી. રેન્જ, 2 કિલો વોર હેડ ક્ષમતા, દુશ્મનનાં ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઈક 

નવી દિલ્હી, તા. 14 : ભારતીય સેનાને ભારતમાં બનેલા આત્મઘાતી ડ્રોન નાગત્ર-1નું પ્રથમ કન્સાઈનમેન્ટ મળ્યું છે. આ ડ્રોન નાગપુરની કંપની સોલર ઈન્ડસ્ટ્રીઝના ઈકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ યુનિટ દ્વારા બનાવવામાં આવ્યાં.....