• સોમવાર, 15 જુલાઈ, 2024

ભારત સાથે સંબંધ-સહયોગ વધારવા G7 આતુર

ઈટાલીમાં વિશ્વ નેતાઓ સાથે મોદીની મુલાકાત

સુનક, મેક્રો, ઝેલેન્સકી, મેલોનીને મળી દ્વિપક્ષીય સંબંધો, સહયોગ વધારવા વાતચીત

અપુલિયા, તા.14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં એનડીએની નવી સરકારની રચના બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસમાં જી-7 સંમેલનમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદીએ એકસ પોસ્ટમાં એક નિવેદનમાં કહ્યં કે તેઓ આ સંમેલનમાં વિશ્વ.....