• સોમવાર, 15 જુલાઈ, 2024

અમેરિકાનું અર્થતંત્ર મંદ પડ્યું હોવાના અણસારથી સોનું વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.21 : અમેરિકાના લેબર માર્કેટના તાજા આંકડાઓ ગઇકાલે જાહેર થયા એનાથી અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે તેવું જણાતા સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જે આજરોજ જળવાઇ રહેતા ભાવ 2368 ડોલરના સ્તરે હતો. અમેરિકામાં ચાલુ વર્ષે રેટકટ આવશે એવી ધરપત જણાતા સોનામાં....