• સોમવાર, 15 જુલાઈ, 2024

પીએલઆઈ સ્કીમ હેઠળ ટી-શર્ટ્સ, ઈનરવેરનો સમાવેશ થવાની શક્યતા

નવી દિલ્હી, તા. 23 : સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સટાઇલ ક્ષેત્ર માટે લગભગ રૂ. 11,000 કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમના કવરેજ હેઠળ કેન્દ્ર સરકાર વધુ ટી-શર્ટ અને ઇનરવેર જેવાં વધુ ઉત્પાદનો સમાવી શકે છે. સરકાર અરજદારને સવલતો સ્થાપવા માટેનો સમયગાળો પણ બે વર્ષથી વધારીને....