• સોમવાર, 15 જુલાઈ, 2024

ભાવ ઘટવા છતાં સીંગતેલનો વપરાશ નબળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : સીંગતેલના ભાવ ખૂબ ઉંચા હોય ત્યારે વપરાશને લઇને ભારે ચર્ચા થાય છે પણ ભાવ ઘટવા છતાં અત્યારે વપરાશ સાવ નબળો છે બાબતની ઉપેક્ષા થઇ રહી છે. સીંગતેલનો ડબો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક ઉંચા રૂ. 3130ના મથાળે હતો. અત્યારે રૂ. 2500-2550ના તળિયાના....