• સોમવાર, 15 જુલાઈ, 2024

પામતેલ મક્કમ, સીંગતેલ લૂઝમાં રૂ. 25નો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : મલેશિયન પામતેલ વાયદામાં ગત સપ્તાહના આખરી દિવસે ઘટાડો થયા બાદ સોમવારે ઉંચા ખૂલ્યા હતા. જોકે ક્રૂડ અને હરીફ ખાદ્યતેલોમાં નબળાઈની અસરથી સુધારો ધોવાઈ જતા અંતે મક્કમ હતો.મલેશિયન પામતેલનો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ શરૂઆતમાં....